ભાવનગર આમ આદમી પાર્ટી દ્વારા આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પૂતળા નું દહન

દેવરાજ બુધેલીયા
ભાવનગર રૂપમ ચોક ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. સુરતમાં આમ આદમી પાર્ટી ના પ્રભારી રામભાઈ ધડૂક પર ચાર દિવસ પૂર્વે કુમાર કાનાણી ના માણસો દ્વારા કરાયેલા હુમલાની ઘટનાને વખોડી કાઢી અને આરોગ્ય મંત્રીના પૂતળા નું દહન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here