ભાવનગરમાં Sl ના અભ્યાસક્રમમાં ગેરકાયદેસર રીતે એડમીશનને લઈ રજૂઆતો થઈ, મહેબૂબ બ્લોચ અને સભ્યોએ કહ્યું યુનિવર્સિટીની છબી ખરડવાનો પ્રયાસ

બ્રિજેશ ગૌસ્વામી
ભાવનગરમાં Sl ના અભ્યાસક્રમમાં ગેરકાયદેસર રીતે એડમીશનને લઈ રજૂઆતો થઈ છે દાના અભ્યાસક્રમમાં માં ખાનગી એજન્સી ગેરકાયદેસર મંડળી રચી વિધાથીઓને લોભામણી છેતરામણી જાહેરાતો કરી યુનિવર્સીટી ની છબી ખરડાવવાના પ્રયાસ થઇ રહયા છે. સત્યતા તપાસી જયા સુધી સમગ્ર પ્રકરણ ની તપાસ કરી સત્ય જાહેરના થાય ત્યાં સુધી વર્ષ ૨૦૨૦ -૨૧ માં કોઈપણ સંસ્થાને ડા ના પ્રવેશ આપવા અંગે મનાઈ કરવામાં આવે કારણ કે ડા ના અભ્યાસક્રમ માં ૯૦ % વિદ્યાર્થી આઉટ ઓફ ભાવનગર ના હોય છે.

તે બાબત પણ શંકા ઉપજાવે છે . સમગ્ર ગુજરાત રાજય માં એક ભાવનગર માં જ ડા ના કોર્ષ ચાલતો હોય તેવું છે નહી , તો ભાવનગર ની જ કોલેજ દ્વારા ચલાવાતા Sl ના અભ્યાસક્રમ માં જ પ્રવેશ મેળવવા આવો ઘસારો રહે તે બાબત માનવાને કારણ નથી તાત્કાલિક આ અંગે એક નીષપક્ષ તપાસ સમિતિ બનાવવી અને તપાસ કમિટીમાં અમો તમામ ફરિયાદી ને પણ સામેલ કરવા કારણ કે અમો યુનિવર્સીટી ની સર્વોચ્ચ બોડી ના ચુંટાયેલ સભ્ય છીએ તેથી યુનિવર્સીટી ને લાંછન લાગે તેવી ઘટના ના બને તેનો ખ્યાલ રાખવો નૈતિક જવાબદારી છે.અંગે તાત્કાલિક યોગ્ય પગલા ભરવા અને જ્યાં સુધી તપાસ ચાલુ હોય ત્યાં સુધી ડા ના અભ્યાસક્રમના તમામ જોડાણ રદ કરવા આદેશ કરવાની માંગ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here