બ્રિટિશ સાઉથ એશિયા યુથ સમિટમાં તળાજાના વૈભવ જોષીની પસંદગી

સમગ્ર ગુજરાતમાંથી ૫ યુવાનોની પસંદગી કરાઈ- ૯ દેશોના યુવાનો સમિટમાં જોડાશે

દર્શન જોશી
બ્રિટીશ સાઉથ એશિયા યુથ સમીટ માટે તળાજાના વૈભવ જોષીની પસંદગી , ૨૨ ઓગસ્ટના રોજ યુથ પાર્લામેન્ટ યોજાશે . -સમગ્ર ગુજરાત માંથી કુલ ૫ તેમજ કુલ ૯ દેશોના યુવાનો ભાગ લેશે . સાઉથ એશિયાના વિવિધ દેશો વચ્ચે ઘનિષ્ઠ સંબંધો વધુ મજબૂત બને અને દરેક દેશના વિકાસ માં યુવા વર્ગ વધુ આગળ આવે તેવા હેતુ સાથે બ્રિટીશ ગવર્મેન્ટ દ્વારા બ્રિટીશ સાઉથ એશિયા યુથ પાલી પડે સમિટ -૨૦૨૦ નું આયોજન કરવામાં આવેલ છે . આ યુથ સમિટ પાર્લામેન્ટમાં સમગ્ર ગુજરાત માં થી કુલ ૫ યુવાનો ભાગ લેશે . જેમાં ભારત દેશના લોવ અમલીકરણ વિભાગના ડીરેક્ટર નચિકેતભાઈ જોષી દ્વારા ભાવનગર જીલ્લા યુવા ભાજપના મંત્રી અને તળાજાની આરાધ્યા વિદ્યા સંકુલના સંચાલક વેવ જોષીને આમંત્રણ અપાયું છે.

બ્રિટીશ સાઉથ એશિયા યુથ સમિટમાં ભાવનગર ( તળાજા )ના વૈભવ જોષીની પસંદગી થતા સમગ્ર જીલ્લામાં આનંદની લાગણી પ્રસરી છે . ૨૨ ઓગસ્ટ ૨૦૨૦ નાં રોજ યોજાનાર બ્રિટીશ સાઉથ એશિયા યુથ સમિટમાં અફઘાનિસ્તાન . બાંગલાદેશ , ભૂતાન , ભારત , માલદીવ , નેપાળ , પાકિસ્તાન , શ્રીલંકા યુ.કે. સહિતના કુલ ૯ દેશોના યુવાનો ભાગ લેશે . જેમાં તળાજાના વૈભવ જોષી જોડાશે . આ યુથ સમિટ પાર્લામેન્ટમાં શ્રેષ્ઠ અર્થતંત્ર , લોકતંત્રનું સશક્તિકરણ , કુદરતી પર્યાવરણની જાળવણી અને ઉછેર સાર્વત્રિક શિક્ષણ , સર્વધર્મ સમભાવ જેવા વિવિ વિષયો ઉપર વિવિધ દેશોના યુવાનો પોતાના વિચારો રજુ કરી પ્રશ્નોતરી સહ ચર્ચા વિચારણાં કરો સે ઝડ વિચારોની સમજુતી કરાર સાથે વિવિધ દેશો વચ્ચે એમઓયુ પણ કરવામાં આવશે.

આ સમગ્ર સાઉથ એશિ વી . યુથ સમિટ ૨૦૨૦ માં બ્રિટીશના મેમ્બર ઓફ પાર્લામેન્ટ વિરેન્દ્ર શર્મા , બ્રિટીશ કમિશનર અને ભારત દેશના પ્રતિનિધિ તરીકે ગાયત્રીકુમાર બ્રિટીશ સેક્રેટરી ગામીત કીરાવાલા સહિતના આગેવાનો જોડાશે દર વર્ષે યોજાનાર બ્રિટીશ સાઉથ યુથ સમિટ ૨૦૨૦ માટે ભાવનગર જીલ્લાના પ્રતિનિધત્વ વૈભવ જોષીને તક મળતા ગૌરવભેર ઠેર ઠેરથી અભિનંદન પ્રાપ્ત થઇ રહ્યા છે . સંચાલક આરાધ્યા વિદ્યા સંકુલ તળાજા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here