ભાવનગર ABVP દ્વારા જાગૃતિ કાર્ય

દેવરાજ બુધેલિયા
ABVP ભાવનગર શાખા દ્વારા આજ રોજ ‘મારુ ગામ કોરોના મુક્ત’ સંકલ્પ સાથે “ગ્રામ સંજીવની” અભિયાન નો પ્રારંભ કરવામાં આવ્યો જેમાં આજે ભાવનગરના તરસમીયા ગામ ખાતે ABVP ભાવનગરના કાર્યકર્તાઓ દ્વારા ગામ જનોનુ મેડિકલ સ્ક્રીનીંગ કરવામાં આવ્યુ, આયુર્વેદિક અને હોમિયોપેથી ની ઇમ્યુનિટી વર્ધક દવાઓનું વિતરણ, માસ્ક વિતરણ અને કોરોના ની વેક્સિન વિશે જાગૃતિ લાવવાનુ કાર્ય કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here