ભાવનગર ચાવડીગેટ વિસ્તારમાં યુવકની હત્યા

Breaking News
આ લખાઈ છે ત્યારે રાત્રીના ૮/૧૫ કલાકે મળતા અહેવાલો મુજબ ભાવનગર શહેરના ચાવડીગેટ વિસ્તારમાં યુવાનની હત્યા થઈ છે પ્રાથમિક જાણકારી મુજબ ભોઈવાડ વિસ્તારમાં રહેતાં રાજુભાઈ ભાઈ નામના યુવાનના માથાના ભાગે બોથડ પદાર્થ ના ઘા ઝીંકી અજાણ્યા શખ્સોએ હત્યા કરી છે યુવાનને ગંભીર હાલતે હોસ્પિટલ ખસેડાયો હતો હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા પહેલા તેનું મોત નીપજ્યું હતું ચાવડીગેટ વિસ્તારમાં રહેતા યુવાને હત્યા કરી હોવાનું કહેવાય છે કયાં કારણોસર હત્યા કરવામાં આવી તેની વિગત બહાર આવેલ નથી.હત્યાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી છે ઘટનાની વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here