ખેડૂત એકતા મંચ સરકારી કર્મચારીઓ પાંચ ગામોના ખેડૂતોને ખો દઈ રહ્યા છે , પાંચ ગામોમાં VCE કેન્દ્રની ફાળવણી જ નથી કરાઈ અને સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે

ખેડૂત આગેવાન નરેશ ડાખરા કહે છે ભાવનગરનું રાજકારણ પહેલેથી જ નબળું છે જે હંમેશા ચર્ચામાં રહ્યું છે .


સલીમ બરફવાળા
ભાવનગર કોર્પોરેશનમાં ભળેલા આઠ નવા ગામો વિકાસ વિહોણા જેના કારણે ખેડૂત એકતા મંચે આક્રોશ વ્યક્ત કર્યો છે ખેડૂત આગેવાન ડાખરાનું કહેવું છે કે ભાવનગર જિલ્લાની માટીમાં મોટા થયેલા નેતા ગાંધીનગરમાં એસીમાં બેઠા ખેડૂત નેતાઓ તમારી માતૃભૂમિ ને કર્મભૂમિની હાલત તમે જોઈ કે સમજી નહિ જ શકો . ઉતારવામાં ખરા નથી ઉતરી શક્યા સરકારે આજે જાહેરાત મોટા ઉપાડે કરી નાખી કે કોર્પોરેશન માં સિદસર , નારી , અકવાડા સહિતના અતિવૃષ્ટિ નો ભોગ બનેલા ખેડૂતોને સહાય પાંચ નવા ભેળવેલા ગામો વિકાસ ઝાંખી રહ્યા છે. ચૂકવામાં આવશે .

હવે આ કોર્પોરેશન ના નવા તેવું ખેડૂત એકતા મંચનાઆગેવાન નરેશ ડાખરાનું ભેળવેલા આઠ ગામોમાં પાયાની સગવડ કહેવાય કહેવું છે હવે આ આઠેય ગામોની હાલત એવી છે કે કેન્દ્ર જ નથી શરૂ કરવામાં આવ્યું તો આ કહેવત નહિઘરના નહિ ઘાટના જેવી થઈ ગઈ છે . ગામના ખેડૂતોને સહાય માટે કયાં અધિકારી ના અહીંના ગામોમાં ખેડૂતો મોટી સંખ્યામાં છે . ત્યારે પગ પકડવા જવાના . એક કચેરીમાં જાય તો કે ખેડૂતોએ પોતાની કામગીરી માટે થઈને ભાવનગર બીજે જાવને ત્યાં જાવ તો સાવનવું જ એટલે તમને ની કચેરીઓના ધક્કા ખાવા પડે છે.

તલાટી આવા ઘો દેવા માટે થઈને સરકારે બેસાડ્યા છે ? મંત્રીઓ જે તે ઓફિસોના નામે ખો આપ્યા કરે છે . હવે આ પાંચ ગામોના ખેડૂતો ને પડતી હાલાકી ત્યારે આ બાપડો ખેડૂત જાય ક્યાં . જે ખેડૂતો ના માટે કોઈ આગળ આવે તો સારું ત્યારે આ બાબતે નામે મતો લઈને તમે ગાદીએ બેઠા છો એના જિલ્લા ખેડૂત એકતા મંચે આક્રોશ વ્યક્ત કર્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here