વિદ્યાર્થીની હિરલ બારૈયાનું ભુપેન્દ્રસિંહ ચુડાસમાના વરદ હસ્તે ૧૫,૦૦૦ ની રકમનું ઈનામ પ્રાપ્ત થયું

બ્રિજેશ ગૌસ્વામી
ભાવનગરના માલણકા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની રાજ્ય કક્ષાએ નિબંધ સ્પર્ધામાં બીજા ક્રમે આવતા શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવ્યા છે માલણકા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની હિરલ બારૈયાએ સમગ્ર રાજ્યમાં નિબંધ સ્પર્ધામાં બીજો ક્રમાંક મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે વિદ્યાર્થીની હિરલ બારૈયાનું ભુપેન્દ્રસિંહ ચુડાસમાના વરદ હસ્તે ૧૫,૦૦૦ ની રકમનું ઈનામ અપાયું છે બીજો ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીની હિરલ બારૈયાને શાળા પરિવારે અભિનંદન પાઠવીને સન્માનિત કરાયા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here