પરિવારજનોને રોકડ રકમ અર્પણ કરાઇ

મિલન કુવાડિયા
રાજસ્થાનના જયપુર નજીક ભાવનગરના પોલિસ વિભાગમાં કાર્યરત ૪ કર્મચારીઓના વાહનને અકસ્માત થતાં ભાવનગર પોલિસ વિભાગના ચાર આશાસ્પદ અને યુવાન પોલીસકર્મીઓ શહીદ થયા છે. પૂજય મોરારીબાપુએ આ પોલિસ જવાનોનાં પરિવારજનો પ્રત્યે દિલસોજી વ્યકત કરી છે અને શ્રી. હનુમાનજીની સાંત્વના રૂપે પ્રત્યેક કર્મી માટે રૂપિયા પાંચ હજારની રાશી અર્પણ કરી છે. શ્રીચિત્રકૂટધામ તલગાજરડા દ્વારા આ રાશી પહોંચતી કરવામાં આવશે. પૂજય બાપુએ આ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થનાં કરી છે. તેમ જયદેવભાઈ માંકડે જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here