નરેન્દ્ર મોદી વિચાર મંચ ભાવનગર શહેરના હોદેદારો દ્વારા નરેન્દ્ર મોદીના જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી


શ્યામ જોશી
ભાવનગર શહેર નરેન્દ્ર મોદી વિચાર મંચ ના હોદેદારો દ્વારા દેશના માનનીય લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિતે કાલિયાબીડ સિદસર વોર્ડ 10 માં સૂર્યનગર ભાખલપરા રામાપીર મંદિર , બહુચરાજી મંદિર તેમજ મઢુલી માં મહાઆરતી કાર્યક્રમ કરીને ત્યાર બાદ સફાઈ અભયાન અને પ્રસાદ વિતરણ કરેલ ત્યાર બાદ શહેરના જવાહર મેદાનમાં ફ્રુટ વિતરણ કરેલ. ભાવનગર શહેર નરેન્દ્ર મોદી વિચાર મંચ અધ્યક્ષ ઘનશ્યામસિંહ જાડેજા ના નેતૃત્વમાં તેમની ટિમ દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here