ઔદ્યોગિક એકમોમાં ફાયર તથા ગેસલીકેજની બાબત અંગે ઓન-સાઇટ ઈમરજન્સી મોક-ડ્રીલ યોજી અકસ્માત નિવારણની જાણકારી અપાઈ

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર સહિત જિલ્લાઓમાં ચાલતી ઔદ્યોગિક ફેકટરીઓમાં અકસ્માતને નિરાવી શકાય તે માટે તંત્ર દ્વારા મોકદ્રીલનું આયોજન કર્યું હતું ઔદ્યોગિક એકમોમાં થતાં અકસ્માતોના બનાવોમાં ઘટાડો નોંધાય તે હેતુથી “ ઉજવણી કરવામાં આવી હતી જેમાં મધુસિલિકા પ્રા.લી., વરતેજ, ઇન્ડી્યન ઓઇલ કોર્પોરેશન લી., (એલ.પી.જી. બોટલીંગપ્લાલન્ટધ), તગડી, રેનાઇસન્સલ ઇન્ડલસ્ટ્રીગઝ, વરતેજ જી.આઇ.ડી.સી., અર્ચીત ઓર્ગનોસીસલી., નર્મદ, સનફાયર પેટ્રોકેમીકલ પ્રા.લી., વડીયા, એક્રેસીલ લી., નવાગામ, વરતેજ, સુમીતોમો કેમીકલ ઇન્ડીલયા લી., રૂવાપરીરોડ, એગ્રોસેલ ઇન્ડઇસ્ટ્રીાઝ પ્રા.લી., અવાણીયા, ઇન્ડએસ્ટ્રીેયલ જ્વેલ્સચ પ્રા.લી., ભાવનગર, ઇન્ડપસ્ટ્રીરયલ ટેકનોલોજીસ એલ.એલ.પી., શામપરા(ખોડીયાર), નિરમાલી., કાળાતળાવ, તંબોલી કાસ્ટીંગગ લી., વરતેજ, આઇ-ટેકપ્લાલસ્ટી ઇન્ડીસયા પ્રા.લી., શામપરા(ખોડીયાર) કારખાનાઓમાં ફાયર તથા ગેસલીકેજની બાબત અંગે ઓન-સાઇટ ઈમરજન્સી મોક-ડ્રીલો કરાવેલ હતા અને શ્રમયોગીઓને આ કટોકટીના સમય હકીકતમાં શુ કરવું તે અંગે માહીતગાર કરેલ હતા અને મોક-ડ્રીલોમાં રહેલ ક્ષતિઓનું પુનરાવર્તન ન થાય તે માટે જાણકારી આપેલ હતી તથા કોવીડ-૧૯ અંગેના સલામતીની સુચનાઓ પણ આપવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here