ભાવનગર જીલ્લાનો ધરફોડ ચોરી અને અન્ય ગુન્હામાં સંડોવાયેલ કૃખ્યાત અમીન રાવમાં પોલીસની હીરાસતમાં

હરેશ પવાર
ભાવનગર જિલ્લા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચના મુજબ ભાવનગર એસ.ઓ.જી. પોલીસે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી આધારે ભાવનગર જીલ્લાનો કુખ્યાત ઘરફોડ ચોર અને ચોરીના અસંખ્ય ગુન્હાઓમાં સંડોવાયેલ અને નિલમબાગ પોલીસ સ્ટેશનની ત્રણ ઘરફોડ ચોરીના ગુન્હામાં અને ઘોઘારોડ પોલીસ સ્ટેશનના ગેંગ કેસમાં વોંન્ટેડ આરોપી અમીન દિલાવરભાઇ રાઉમા/સંઘી ઉ.વ.૩૦ રહેવાસી મફતનગર પ્રભુદાસતળાવ હવા મસ્જીદની બાજુમાં ભાવનગર વાળાને રેલ્વે સ્ટેશન રોડ, યાત્રી હોટલ પાસેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે. એસઓજી હેડ કોન્સ. બાવકુદાન ગઢવી, યોગીનભાઇ ધાંધલ્યા, હરેશભાઇ ઉલવા તથા પોલીસ કોન્સ. પાર્થભાઇ પટેલ જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here