Connect with us

Bhavnagar

ભાવનગરના એસ.પી .ડો. રવિન્દ્ર પટેલની બદલી, નવા જિલ્લા પોલીસ વડા ડો. હર્ષદ પટેલ

Published

on

bhavnagar-sp-dr-replacement-of-ravindra-patel-new-district-police-chief-dr-harshad-patel

બરફવાળા

ભાવનગર જિલ્લાના નવા પોલીસવડા તરીકે ડો.હર્ષદકુમાર પટેલની નિમણૂક કરે છે જ્યારે હાલ જિલ્લા પોલીસ વડા ડો.રવિન્દ્ર પટેલની પાટણ ખાતે બદલી થઈ છે. આજે ૭૦ આઇપીએસ અધિકારીઓની બદલી થઈ છે. અમદાવાદના પોલીસ કમિશનર તરીકે જી.એસ.મલ્લિકને જવાબદારી સોંપાઈ છે. ગુજરાતમાં ગતવર્ષે વિધાનસભાની ચૂંટણી બાદ જ IPS અધિકારીઓની બદલી થશે તેવી અટકળો શરૂ થઈ ગઈ હતી.

bhavnagar-sp-dr-replacement-of-ravindra-patel-new-district-police-chief-dr-harshad-patel

ત્યારે ચૂંટણીનાં ઘણા સમય બાદ આજે ગુજરાતનાં 70 જેટલા IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ત્યારે ભાવનગરના એસ.પી .ડો. રવિન્દ્ર પટેલની બદલી થઈ છે અને નવા જિલ્લા પોલીસ વડા ડો. હર્ષદ પટેલ ભાવનગર ખાતે મુકાયા છે.

error: Content is protected !!