યુનિવર્સિટી દ્રારા એસ.આઈ માં બોગસ એડમિશન બાબતે મામલો ગરમ

હરેશ પવાર
ભાવનગર યુનિવર્સિટીમાં એસ.આઈ માં બોગસ એડમિશન ને લઈને સમગ્ર મામલો ચર્ચામાં જોરે ચગ્યો છે. આ બાબતે વિધાર્થીઓ ને ન્યાય માટે થઈને સરકારને અનેક રજુઆત કરવામાં આવી રહી છે જેમાં આ લોકો પેપર સેટર હોય તો તેમણે કાઢેલા પેપર પણ નવા કઢાવવો જોઈએ કારણ કે આ લોકો જો પેપર સેટર હોય તો પેપરટની ગુપ્તા સામે પ્રશ્ન ઉભો થાય તેથી જો યુનિવર્સિટી દ્રારા આ લોકો પેપર સેટર હોય તો એસ.આઈ નાં પેપર નવા કાઢવવા જોઈએ જેથી હિત ધરાવતા લોકો ને લાભ ન થાય આ બાબતે યોગ્ય કરવા વિનંતિ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here