બોટાદ ડિસ્ટ્રીકટ બોડી બિલ્ડર એસોસિએશન આયોજિત સ્પર્ધામાં મેહુલ ઝળકયો

બ્રિજેશ ગૌસ્વામી
સિંહોરના મેહુલ પરમારે બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં બાજી મારી છે બોટાદ ડિસ્ટ્રીકટ બોડી બિલ્ડીંગ એસોસિએશન તથા ભાવનગર ડિસ્ટ્રીકટ બોડી બિલ્ડીંગ માં ભાવનગર અને બોટાદમાંથી ૫૦થી વધુ બોડી બિલ્ડર ભાગ લીધેલ જેમાં સિહોરના સનરાયઝ જિમના મેહુલ પરમારે ટોપ ૧૦ માં આવતા સિહોરનું ગૌરવ વધાર્યું છે બોટાદ બિલ્ડીંગ ચેમ્પયનશીપ-૨૦૧૯નું ભવ્ય આયોજન કરાયું હતું. જેમાં ભાવનગર તેમજ બોટાદમાંથી ૫૦થી વધુ બાહુબલીઓએ શરીરનું સૌષ્ઠવનું પ્રદર્શન કર્યું હતું જેમાં સિહોરના યુવાન મેહુલ પરમારે બાજી મારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here