ઉમરાળાના રતનપર બસ્ટેન્ડ પાસે ચોગઠનો ચેતન ઉભો હોવાની બાતમી પોલીસને મળી અને ઝડપાયો

નિલેશ આહીર
સિહોર નજીક આવેલ ચોગઠ ગામનો ચેતન સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાંથી પેરોલ પર છૂટીને નાસ્તો ફરતો હતો તે ઉમરાળા પોલીસના હાથે ઝડપાયો છે ઉમરાળા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન સુરતની લાજપોર જેલ માંથી ફરાર આરોપી ચેતનભાઇ મથુરભાઇ જાદવ રહે.અંબિકા નગર સોસાયટી સુરત,હાલ ચોગઠ તા.ઉમરાળા વાળાને ઝડપી પાડ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here