શહેર કોંગ્રેસ દ્વારા વડલાચોક ખાતે કોરોનાની સંજીવની સાબિત થયેલ મિથેલન બ્લ્યુ લોકોને મફતમાં વેચી

હરેશ પવાર
સિહોર કોંગ્રેસ દ્વારા કોરોના દર્દીઓને મિથેલીન બ્લુ દવા ફ્રી આપવામાં આવી છે અત્યારે કોરોનાની ચેનઇ તોડવા માટે મિથેલીન બહુજ સારી સાબીત થયેલ છે મહામારીમાં કોરોના સંક્રમણ રોકવા મિથેલીન બ્લ્યુ સંજીવની સાબીત થઇ રહયુ છે ત્યારે સિહોર નગરજનો મા સંક્રમણ ફેલાતુ રોકવા હેતુ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે વડલાચોક ખાતે વિનામુલ્યે મિથેલીન બ્લયુ નુ વિતરણ કરવામાં આવ્યું હતુ જેનો સિહોર ની જનતા બહોળો લાભ લીધો હતો.

આ નિશુલ્ક મિથેલીન બ્લયુ વિતરણ મા સિહોર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જયદિપસિંહ ગોહિલ, પુવઁ પ્રમુખ ધીરૂભાઇ ચૌહાણ, મુકેશભાઈ જાની, કેતનભાઇ જાની,પરેશભાઇ શુકલ, ચેતનભાઇ ત્રિવેદી, કરીમભાઇ સરવૈયા, સુભાષભાઈ રાઠોડ,ડી.પી.રાઠોડ,ઇકબાલભાઇ સૈયદ, રાજુભાઈ ગોહેલ, નૌશાદભાઇ કુરેશી,દિનેશભાઇ પટેલ, પી.ટી.સોલંકી, યુવરાજ રાવ, ભાવિન મહેતા, જેસીંગભાઇ મકવાણા, પરેશભાઇ બાજક, ઇશ્ર્વરભાઇ નમસા, રફીકભાઈ મંમાણી, કિરીટસિંહ મોરી, કરણશંગ મોરી, નટુભાઈ ત્રિવેદી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ આગેવાનો અને કાયઁકરો હાજર રહયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here