દેવગાણાની શિવમ વિધાલયનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો
બ્રિજેશ ગૌસ્વામી
દેવગાણાની શિવમ વિધાલયમાંથી શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો.જેમાં અંધ ઉધોગ શાળા ભાવનગરનું પ્રદર્શન વિધાથીઁઓએ માણયું હતું ત્યારબાદ સર.ટી.હોસ્પિટલમાં બ્લડબેંકની મુલાકાત લઈને ત્યાંથી બોરતળાવ નું નિદશઁન અને ખોડિયાર મંદિર રાજપરા માતાજી ના દશઁનાથેં ગયા હતાં. કાયઁક્રમ ને સફળ બનાવવા માટે અમારી શાળાના જનરલ સેકેટરી કાન્તીભાઈ પંડયા શાળાના આચાર્ય શ્રી હરેશભાઈ એન રમણા, સાગરભાઈ પંડયા, દિપકભાઈ રમણા, કિંજલબેન રમણા, ભાવેશભાઈ રમણા સહભાગી બન્યા હતા અને વિધાથીઁઓને માગઁદશઁન પુરૂ પાડયું હતું.