ગાંધી જયંતિ નિમિતે સિહોરમાં અટલ ભવનમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કરાશે

બ્રિજેશ ગૌસ્વામી
૨ ઓક્ટોબર એટલે ભારત દેશના રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીજી ની જન્મ જયંતી. મહાત્મા ગાંધીજી ની ૧૫૧મી જન્મ જયંતિ પ્રસંગે દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. ત્યારે સિહોર નગરપાલિકા ના નવનિયુક્ત અટલ ભવન ખાતે મહાત્મા ગાંધીજી ની પ્રતિમા રાખવામાં આવી છે. ત્યારે આવતીકાલ માં વિશેષ દિવસે મહાત્મા ગાંધીજી ની પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સિહોર નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ તમામ હોદેદારો અને નગરપાલિકા ના સભ્યો અને સામાજિક સંસ્થાના આગેવાનો જોડાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here