સાણોદર ગામના એક જ વિસ્તારમાં ચાલતા બે જુગારધામો પર પોલીસ ત્રાડકી, સાણોદર, લાકડીયા, ભંડારીયા, ગામના શખ્સો પોલીસની હીરાસતમાં

બ્રિજેશ ગૌસ્વામી
ઘોઘા પોલીસ અધિકારી અને ટિમ એક પછી એક જુગારધામો પર દરોડો પાડીને પત્તાપ્રેમીઓમાં ફફડાટ ફેલાવી રાખી દીધો છે ઘોઘા પોલીસે સાણોદર નજીક બે અલગ અલગ જુગારધામો પર રેડો કરી ૧૫ શખ્સોને ઝડપીને લોકઅપ પાછળ ધકેલી દીધા છે ઘોઘા પોલીસના અધિકારી પીઆર સોલંકી અને ટિમ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન સાણોદર ગામે ચોક્કસ મળેલી બાતમીના આધારે રેડ કરતા બે અલગ અલગ જુગારધામો પર ત્રાડકીને

(૧) લગ્ધીરસિંહ ગોહિલ (ર) અશોકસિંહ ગોહિલ (૩) વિશ્વરાજસિંહ ગોહિલ (૪) પૃથ્વીરાજસિંહ જાડેજા (પ) રાજેશગીરી ગૌસ્વામી (૬) બાબુભાઇ પરમાર (૭) જયપાલસિંહ ગોહિલ (૮) વલ્લભભાઇ પટેલીયા (૯) હરીભાઇ સંભાળીયા (૧૦) રાકેશભાઇ ચૌહાણ (૧૧) જીવરાજભાઇ ચૌહાણ (૧૨) ઉપેન્દ્રસિહ ગોહિલ (૧૩) ધનરાજસિહ ગોહિલ (૧૪) સંજયભાઇ રાઠોડ (૧૫) નરેશભાઇ સોલંકી સહિતનાઓને ઝડપી ગંજીપતાના પાના, મોબાઈલ, તથા રોકડ સહિતના ૬૭ હજાર જેવો મુદ્દામાલ કબ્જે કરીને ધોરણ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી અને ઝડપાયેલા તમામ સામે જુગારધારાની હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ આદરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here