ઈશ્વરિયા માધ્યમિક શાળામાં સ્વયં શિક્ષણ દિવસ મનાવવામાં આવ્યો.

ઋત્વિજ પંડિત
રાષ્ટ્રપતિ રહેલા શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ ૫ સપ્ટેમ્બર શિક્ષક દિવસ સંદર્ભે ઈશ્વરિયા ગામે શાળામાં આયોજન કરાયું હતું.ઈશ્વરિયા માધ્યમિક શાળામાં ફરજ પરના આચાર્ય શ્રી નિતેષભાઈ જોષી અને શ્રી સોનાલીબેન મકવાણાના માર્ગદર્શન સાથે આજે ૬ તારીખે વિદ્યાર્થીઓ દ્વારા કોરોના માર્ગદર્શિકા પાલન સાથે સ્વયં શિક્ષણ દિવસ મનાવાયો હતો.આ પ્રસંગે ઈશ્વરિયા કેળવણી મંડળના પ્રમુખ શ્રી વિરશંગભાઈ સોલંકી તથા મંત્રી શ્રી મૂકેશ પંડિતે સૌને શુભકામના પાઠવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here