JCI સિહોર ગૌરવના નવા હોદેદારોનો પદગ્રહણ સમારોહ યોજાયો

ગૌતમ જાદવ
સિહોર JCI ગૌરવના નવા હોદેદારોની વરણી સાથે પદગ્રહણ સમારોહ ગઈકાલે રવિવારે માલી પાર્ટી પ્લોટ યોજાયો હતો સિહોર JCI ના નવા પ્રેસિડેન્ટ પદે સમીર બેલીમ તથા સેક્રેટરી પદે અશોક પરમાર ની નિમણુંક કરવામાં આવી હતી આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઝોન પ્રમુખ દર્શન મહેતા, અતિથિ વિશેષ કે.ડી.ગોહિલ-પી.આઈ સિહોર ,કિનોટ સ્પીકર લાખણશી ગોરાણીયા,ઈન્સ્ટોલેશ ઓફિસર બીરાજ કોટેચા ઉપસ્થિત રહિયા હતા.જેમાં સમીરભાઈ બેલીમે શપથ ગ્રહણ કર્યા બાદ વિવિધ સંસ્થાઓના આગેવાનો દ્રારા સન્માન,શુભેચ્છાઓ અને મોમેન્ટો દ્રારા સન્માનિત કરવામાં આવીયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here