પ્રથમ નોરતે શ્રી ખોડિયાર માતાજીના મંદિરે દર્શનના અભિલાષીઓ ઉમટ્યા, મંદિર ખાતે શણગાર કરવામાં આવ્યો


દેવરાજ બુધેલીયા
આજે આસો સુદ એકમથી નવરાત્રીનો પ્રારંભ થયો છે. ત્યારે પ્રથમ નોરતે માતાજીના દર્શનનો લ્હાવો લેવા અધિરા બનેલ ભાવિક ભકતોએ આજે સવારથી જ સિહોર નજીક રાજપરા ખોડિયાર ખાતે આવેલ શ્રી આશાપુરા માતાજીના મંદિરે કતારો લગાવી હતી. સોશ્યલ ડીસ્ટન્સ અને સેનીટાઇઝની વ્યવસ્થા સાથે અહીં દર્શન ખુલ્લા રાખવામાં આવ્યા છે. ભાવિકોએ સંયમ દાખગી ગીર્દી ન કરી સોશ્યલ ડીસ્ટન્સ સાથે દર્શનનો લાભ લેવા મંદિર તરફથી અનુરોધ થયો છે.જ્યારે મંદિર ખાતે શણગાર કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here