લાખાવાડ ગામે આર્યુવેદિક ઉપચાર ઉકાળાનું વિતરણ કરતા ઉમરાળા યુથ કોંગ્રેસના પ્રતાપ ડાંગર

નિલેશ આહીર
કોરોના વેશ્વિક મહામારી ને ધ્યાનમાં લઈ ને યુવાનો દ્વારા આર્યુવેદિક ઉપચાર ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું ઉમરાળા તાલુકાના લાખાવાડ ગામમાં આજ રોજ યુથ કોંગ્રેસના જાગૃત કાર્યકર એવા પ્રતાપ ડાંગર અને એમના સહયોગી મિત્રો એવા અશોકભાઈ ડાંગર, રાજ ડાંગર, નિકુંજ ડાંગર, આશિષ ડાંગર, મોહિત ડાંગર, તેમજ રઘુભાઈ મકવાણા દ્વારા સમસ્ત ગ્રામજનોને કોરોનાની મહામારીમાં ઉકાળા વિતરણ કરી અને શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડેલ અને આ કાર્યમાં હડમતીયા આર્યુવેદિક કેન્દ્રના વૈદરાજ ડો.દેવેન્દ્રસિંહ રાઠોડ અને રંઘોળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તાબાના સબ સેન્ટર ઠોંડાના કર્મચારી અરૂણભાઈ પરમાર દ્વારા દવાઓ અને માર્ગદર્શન પુરૂ પાડેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here