રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમ અનેક પરિવારોમાં એક નવી ખુશી લઈ આવે છે

હરેશ પવાર
સરકારનો રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમ દરેક પરિવારોમાં એક નવી ખુશી અને આંનદ લઈ આવે છે સિહોર તાલુકાના મઢડા ગામે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ના ડો.મનાલી બેન બાલધીયા,ડો.હિતેશબાઈ કુકડેજા ને ફિલ્ડ વીઝીટ દરમ્યાન કાંતીભાઈ પરમાર અને તેની દિકરી નયના ઉ. વર્ષ-૨ વર્ષ ને હોઠ કપાયેલા હતા.શાળા આરોગ્ય કાર્યક્રમ અન્વયે આ તાહવાનું ઓપરેશન હોઠ કપાયેલા ના ઓપરેશન હદયરોગના,કેન્સરના,કીડનીના ઓપરેશન,વળેલા પગોના ઓપરેશનો મફત થાય છે.

સરકારશ્રી ના કાયઁક્રમો ની જાણકારી કાંતીભાઈ પરમાર ને આપવામાં આવી અને આપ બાપ-દિકરીના ઓપરેશન સરળતાથી અને મફત થઈ જશે તેવી જાણકારી અને મદદ કરીને રીફર કરતા.તા.૧૨/૧૦/૧૯ ના રોજ બંન્ને નું સાથે ઓપરેશન અમદાવાદ ડો.ત્રુષભભાઈ શાહ(ચહેરાના ઓપરેશન ના નિષ્ણાત)દ્રારા સરકારશ્રી યોજના હેઠળ આ ઓપરેશન નિ:શુલ્ક થયેલ છે. આમ બાપ – દિકરીના ચહેરાના મુસ્કાન નું કારણ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમ બન્યો છે.આર.સી.એચ.ઓ ડો.પી.વી.રૂવર ની સુચના માર્ગદર્શન માં આર.બી.એસ.કે ટીમ સરસ કામ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here