બે વર્ષ પહેલાં થયેલ મામસા GIDC ના ચોરીના ગુન્હાને ડિટેકટ કરતી ઘોઘા પોલીસ ટિમ

બ્રિજેશ ગૌસ્વામી
ઘોઘા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનલોક 2 અન્યવે શરીર સંબંધિત ગુન્હાઓ તેમજ મિલકત સંબંધિત ન બને તે માટે પેટ્રોલીંગ હાથ ધરવામાં આવેલ. અગાઉના અનડિટેક ગુન્હાઓ શોધી કાઢવા પીએસઆઇ પી આર સોલંકી ને મળેલ સૂચના મુજબ PC હિતેન્દ્રસિંહ ગોહિલ ને બાતમી મળતા ૨૦૧૮ માં મામસા જીઆઇડીસીમાં આવેલ સિયારામ એલેજીન્સ નામની ફેકટરીમાં ખુલ્લા પ્લોટમાં રાખેલ અલંગની એમ.એસ.પ્લેટના ટુકડાઓ કી રૂ. ૨૨૦૦૦/ ની ચોરી થયેલ તસ ચોરીના ગુન્હામાં ઉખરલા ગામના વિજયસિંહ પરબતસિંહ ગોહિલ તથા જયપાલસિંહ ઉર્ફે ભંગારી વનરાજસિંહ ઝાલા સંડોવાયેલા હોવાની હકીકત મળતા જે આધારે બંનેની પુછપરછ કરતા બંનેએ પોતના ગુન્હા કબૂલ કરતા ઘોઘા પોલીસ ટિમ દ્વારા બનેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here