નાની રાજસ્થળી ગામમાં મનરેગા યોજના હેઠળ પૈસા ઉધારી ભષ્ટાચાર થયો હોવાનો આરોપ, કાયદાકીય કાર્યવાહીની માંગ

દેવરાજ બુધેલીયા
કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં લોકડાઉનના કારણે ધંધા રોજગાર બંધ હોવાના કારણે શ્રમિકોની હાલત કફોડી બની છે અને ગુજરાન ચલાવવુ મુશ્કેલ બન્યું છે ગરીબોને રોજગારી મળી રહે તે માટે સરકાર દ્વારા મનરેગા કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે નાની રાજસ્થળી ગામે ચાલતા મનરેગા કામમાં ઓછા વેતન આપવાનો આરોપ થયો છે રાજસ્થળી ગામે ચાલતા કામમાં મોટી સંખ્યામાં મહેનત મજૂરી કરે છે પરંતુ વહીવટ કરતાઓ દ્વારા ગેરરીતિ કરતા હોવાની રજૂઆત થઈ છે ત્યારે ગેરરીતિ મામલે મજૂરોમાંથી કાયદાકીય કાર્યવાહીની માંગ થઈ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here