નોઘણવદર પાસે બાઇક અને વેગન-આર કાર વચ્ચે અકસ્માત, ૬ વર્ષની બાળકીનું મોત

દેવરાજ બુધેલીયા
સિહોર સણોસરા નજીક આવેલ નોઘણવદર ગામ પાસે સર્જાયેલા અકસ્માતમાં ૬ વર્ષ ની બાળકી નું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે જ્યારે તેમના માતા પિતા ને ઇજા થતાં સારવાર માં ખસેડાયા. ગારિયાધાર તાલુકા ના ઠાંસા ગામના લાલજીભાઈ નગવાડિયા તથા પિન્ટુબેન નગવાડિયા ને વધુ સારવાર માટે ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે રીફર કરાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here