અમારા સહયોગી વિશાલ કહ્યું આપડા જિલ્લા માટે ખૂબ સમાચાર છે, ખેડૂતોને રાહત થશે, ભાવનગરને પાણીની મુશ્કેલી નહીં પડે, ઉપરવાસ વરસાદના કારણે સતત આવક શરૂ છે

વિશાલ સાગઠીયા
ભાવનગર માટે ખૂબ સારા સમાચારો મળી રહ્યા છે શેત્રુજી ડેમમાં ધસમસતી આવકના કારણે સપાટી ૧૯ ફૂટે પોહચી છે શેત્રુજી ડેમ ખાતેથી સાંજના ૭ આસપાસ કલાકે અમારા સહયોગી વિશાલ સાગઠીયાએ કહ્યું જિલ્લા માટે ખૂબ સારા સમાચારો મળી રહ્યા છે ખેડૂતોને પિયત માટે રાહત મળશે હાલ સપાટી ૧૯ ફૂટે પોહચી છે.

ભાવનગર શહેરને પીવાનું અને ડાબા તથા જમણા કાંઠાના ગામોમાં સિંચાઈ માટે પાણી પુરૂ પાડતા સૌરાષ્ટ્ના સૌથી મોટા – પાલિતાણા શેત્રુંજી ડેમમાં ગત મોડી રાત્રે નવા નિરની આવકનો પુનઃ પ્રારંભ થતા હાલ સપાટી ૧૯ ફૂટ થઈ છે હજુ પણ ધસમસતો પ્રવાહ ડેમ તરફ વહી રહ્યો છે. ઉપરવાસમાં અમરેલી પંથકમાં ભારે વરસાદથી નદીઓ બે કાંઠે વહી હતી જેનો સીધો ફાયદો શેત્રુંજી ડેમને મળ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here