પાલીતાણામાં આંગણવાડી બાળકોને સુખડી વિતરણ

દેવરાજ બુધેલીયા
પાલીતાણા આઇ.સી.ડી.એસ. ઘટક -૧ માં આંગણવાડીના બાળકોને સુખડી વિતરણ દેશમાં ચાલી રહેલ કોરોનાની મહામારીના કારણે લોકડાઉન ચાલી રહયું છે . ત્યારે આંગણવાડીના બાળકોને આંગણવાડીમાં બોલાવવામાં આવતા ન હોવાથી આંગણવાડીના બાળકોનું પોષણ જળવાઇ રહે તે માટે સરકારશ્રીએ આંગણવાડીના બાળકો માટે સુખડી બાળકના ઘરે જ આપવા નિર્ણય કરતાં સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ ભાવનગર જિલ્લાના પ્રોગ્રામ ઓફીસર સાહેબ શ્રીમતી કાન્તાબેન પરમાર ની રાહબરી નીચે પાલીતાણા ઘટક -૧ ના સી.ડી.પી.ઓ.શ્રી ભારતીબેન મુંધવા ના માર્ગદર્શન તાથ અધ્યક્ષતામાં પાલીતાણા ઘટક -૧ ના સુપરવાઇઝરશ્રી પુષ્પાબેન તથા દુર્ગાબેનની દેખરેખ નીચે ઘટક -૧ ના આંગણવાડી વર્કર બહેનો દ્વારા આંગણવાડીના બાળકોને સુખડી વિતરણ કરવામાં આવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here