પાલીતાણા કોંગ્રેસ દ્વારા શહીદોને શ્રધાંજલિ કાર્યક્રમ

બ્રિજેશ ગૌસ્વામી
પાલીતાણા શહેર/તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેર ના મધ્ય ભાગ એવા ડો.બાબા સાહેબ આંબેડક્ટર સર્કલ પર ૨ મિનિટ મૌન પાણી આપણા વીર જવાનો જે ગલવાન ઘાટી-લદાખ ખાતે ચીન ના સૅનિકો દ્વારા જે હુમલો થયો તેમાં આપણા બહાદુર સૅનિકો લડતા લડતા વીરગતિ ને પામ્યા છે.જેમાં કમાન્ડર સંતોષબાબુ ને ૧૬-બિહાર રેજીમેન્ટના ૨૦ જાંબાઝ જવાનો શહીદ થયા તેમને કોટી કોટી વંદન.આ પ્રસંગે પ્રવીણભાઈ ગઢવી,કિરીટભાઈ ગોહિલ,કરણશંગ મોરી,કનુભાઈ મારૂ, પ્રવીણભાઈ મકવાણા,દિનેશભાઇ મારુ,વિનુભાઈ ગોહિલ,જેરામભાઈ રાઠોડ, જીતુભાઇ ગોહિલ,સફિશા પઠાણ, શબિરભાઈ સૈયદ,કેતનભાઈ મકવાણા, ભવદીપ ભાઈ પંચોલી,અર્શમાનખાન બ્લૉચ,અમિત રાઠોડ, ને બીજા કૉંગ્રેસી કાર્યકર્તા ઓની ઉપસ્થિત હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here