સમન્વય ચેરીટેબલ ટ્રષ્ટ પાલીતાણા દ્વારા રક્તદાન કેમ્પ
બ્રિજેશ ગૌસ્વામી
પાલિતાણાના સમન્વય ચેરીટેબલ ટ્રષ્ટ આયોજિત રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું ભાવનગર બ્લડ બેન્ક અને પાલિતાણા સમન્વય ચેરીટેબલ ટ્રષ્ટ આયોજિત રક્તદાન કેમ્પનું શહેરના ઓમ આર્કેટ સાઈ ટ્રેડિંગ ખાતે આયોજન થયું હતું જેમાં ૬૧ ડોનરોએ રક્તદાન કરીને કેમ્પમાં સહભાગી થયા હતા