પાલીતાણાના સેવાભાવી પરિવાર દ્વારા જન્મદિવસની અનોખી ઉજવણી

વિશાલ સાગઠિયા
પાલીતાણાના પ્રાણ પ્રશ્ન સહિત માટે હર હમેશ ખડે પગે લોકોની સેવા અર્થે ઉભા હોય તેવા હિતેશભાઈ રાજપુરોહિત નો આજે જન્મદિવસ હતો જેના ભાગરૂપે તેમને પોતાનો જન્મદિવસ છે અનોખી રીતે ઉજવણી કરવાનું નક્કી કર્યું જેમાં ગારીયાધાર રોડ પર તેમજ શહેરી વિસ્તારમાં લોકોને રાશનની કીટનું વિતરણ કર્યું અને જરૂરિયાતમંદ લોકોને આ કિટ આપવામાં આવી જેમાં હિજરત કરીને રોજગારી માટે આવેલા લોકોને પણ કિટો આપવામાં આવી જેમાં હિતેશભાઈ નાના ભાઈ વિમલભાઈ રાજપુરોહિત સહિતના યુવકો દ્વારા વિતરણ કાર્ય કરવામાં આવ્યું જેમાં ૫૦ જેટલી કીટો વિતરણ કરાઈ અને હિતેશભાઈએ પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી માનવતા મહેકાવી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here