પાલીતાણા યુવક કોંગ્રેસ દ્વારા રદ કરવામાં આવેલ બિન સચિવાલય પરીક્ષાને લઈને આવેદન

હરિશ પવાર
પાલીતાણા યુવક કોંગ્રેસ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરનાર યુવાનો ને સાથે રાખી બિન-સચિવાલય સેવાના કારકુન અને સેવાના આસિસ્ટન્ટ વર્ગ – ૩ ની જે પરીક્ષા કોઈ પણ આયોજન વગર રદ કરવામાં આવી તે બાબતે પાલીતાણા નાયબ કલેકટર કચેરી ખાતે આવેદન આપવામાં આવ્યું.જેમાં જિલ્લા યુવક કોંગ્રેસ ઉપપ્રમુખ યુવરાજસિંહ તેમજ પાલીતાણા તાલુકા પંચાયત ના વિરોધપક્ષ નેતા જેરામભાઈ રાઠોડ પાલીતાણા યુવક કોંગ્રેસ વિધાનસભા ના પ્રમુખ દિવ્યરાજભાઈ પી.ગઢવી તેમજ ઉપપ્રમુખ આશિષભાઇ બાલિયા તેમજ નગરપાલિકા ના નગરસેવક આરિફભાઈ સૈયદ તેમજ સરકારી પરીક્ષાની તૈયારી કરનાર યુવાનો ની મુખ્ય ઉપસ્થિતિ માં સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો અને જેમાં મોટો સંખ્યામાં કોંગ્રેસી આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here