પાલીતાણા ખાનગી શાળાઓ ફી વધારે કે ભરવા દબાણ ન કરે તેની એસ યુ આઈ તકેદારી રાખશે

શંખનાદ કાર્યાલય
પાલીતાણા વિધાનસભા ના કોઈપણ વાલી કે વિધાર્થીઓ કોરોના ને લઈ આ લૉકડાઉન ના કપરા સમય માં પણ ખાનગી શાળાઓ અને કોલેજો ફી વધારી ને પરેશાન કરે કે ફી ભરવા દબાણ કરે તો આવી શાળા કોલેજો સામે કાયદાકીય અને આંદોલનાત્મક કાર્યક્રમો પણ NSUI કરશે એવી જાણ વાલીઓ ને કરી છે માટે કોઈ પણ શાળા આવું કરે તો એન એસ યુ આઈ નો સંપર્ક કરવો તેમ પાલીતાણા NSUI ના પ્રમુખ અર્ષમાનખાન બલોચે જણાવેલ છે અને તેમની ટીમ અમીત રાઠોડ, દિવ્યરજ ગઢવી,જયરાજ આહીર ,હાર્દીક સોંડાગર, અંજુમ સમા ,શુભમ ભેડા સહિત કોંગ્રેસ વિધાર્થી પાંખ ના યુવાનો આ બાબતે સક્રિય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here