રંઘોળા ગામે એસબીઆઈ બેન્ક દ્વારા ગ્રામ સ્વરોજગાર તાલીમ યોજાઈ

નિલેશ આહીર
રંઘોળા ગામે ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભાવનગરના સંયુક્ત ઉપક્રમે રંઘોળા ગામે ગ્રામ સ્વરોજગાર તાલીમનું આયોજન કરવામાં આવ્યુ છે તેમાં રંઘોળા ગામની 35 બહેનોને આપવામાં આવે છે આ સમગ્ર તાલીમનું આયોજન અકિરા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી જીજ્ઞાસાબેન ડાભી દ્વારા કરવામાં આવેલ છે અને 13 દિવસ સુધી તાલીમ સાલશે ગ્રામ્ય મહિલાઓ માટે તાલીમની ખુબજ સરસ વ્યવસ્થા કરાયેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here