રંઘોળાના ઠોડા સબ સેન્ટરમાં થર્મલ ગન અર્પણ કરાઈ

નિલેશ આહીર
વિશ્વ કોરોના વાયરસ સામે ઝઝૂમી રહ્યું છે. ત્યારે આરોગ્ય અને પોલીસ વિભાગ સતત કામ કરી રહ્યું છે. ત્યારે ઉમરાળા તાલુકાના રંઘોળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તાબાના ઠોંડા સબ સેન્ટરના હડમતીયા ગામના સરપંચ શ્રીમતી ગીતાબેન છગનભાઇ ખડેલા દ્વારા ઠોંડા સબ સેન્ટરને થર્મલ સ્કેનર ગન અર્પણ કરવામાં આવેલ. રંઘોળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here