રંગસાગર પર્ફોમિંગ આર્ટ્સ કલચરલ ટ્રસ્ટ દ્રારા ગૌરવવંત ગીત “ભારત કી શાન”આખા એશિયામાં ગુંજી ઉઠયું છે.

મિલન કુવાડિયા
એશિયાની મોટામાં મોટી કલચરલ સંસ્થા રંગસાગર પફોઁમિગ આટઁસ જેના ડાયરેક્ટર નરેશ પટેલ છે.હાલમાં તેઓ દ્રારા એક મોટિવેશનલ, ઈન્સપિરેશશન ગૌરવ અપાતું ગીત ભારત દેશની સંસ્કૃતિ અને નેશનલ અપાવતું ગીત ભારત દેશ ની સંસ્કૃતિ અને નેશનલ ઈન્ટરનેશનલ લેવલ ના ખેલાડી આટિઁસ્ટ માટે બનાવામાં આવ્યું છે ગીતના શબ્દો છે”ભારત કી શાન” આ ગીત બનાવવાનો ઉદ્દેશ લોકો માં દેશભક્તિ વધારવા ,દેશની સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ આપવા અને આ ગીતના શુટિંગ માં હેન્ડીકેપ્ટ અને મેન્ટલીડીફેકટ બાળકોને લેવામાં આવ્યા છે.

તેથી એ બાળકોને પ્રોત્સાહન મળે અને એ પ્રકારના બાળકો પણ ધારે એ કરી શકે તેવું ઉદાહરણ પુરૂ પાડે છે તેમજ યોગ વલ્ડઁ ચેમ્પિયન,મીસ યોગીની હેતસ્વી સોમાણી જેઓ આપણા ભારત દેશમાં યોગના બ્રાન્ડ એમ્બેસેડર છે.તેમણી રોપ રોગ કરેલ છે તેમજ કમલેશ પટેલ જેઓ હેન્ડીકેપ હોવા છતાં”ડાન્સ ઈન્ડીયા ડાન્સ”જેવા રિયાલિટી શૌ માં જોવા મળ્યા છે તથા જય ચણિયારા જેઓ મેન્ટલી ડીફેકટીવ હોવા છતા લાખો લોકોને પોતાની કલાથી હસાવતા છે તેઓ કોમેડિયન છે.

ભારતીય કલાસિકલ નૃત્ય ક્ષેત્રે ડીમ્પલ ડેપ્યુટી મતલબ યોગ માં જવાહર મલબમ જુથ એ આ ગીત માં પોતાની કલા રજુ કરી છે આ ગીત નો કોન્સેપ્ટ લઈને આવેલા નરેશ પટેલ ઈન્ટરનેશનલ મ્યુસીઝીયન આટીઁસ્ટ અનેક એવોર્ડ મેળવેલ ટ્રસ્ટના ડાયરેકટર છે જેઓ વષેઁ હજારો લોકોને વિદેશ લઈ જઈ ભારત દેશની સંસ્કૃતિ ઝળહળતી કરે છે તેમજ આ ગીત માં જેઓ એ પોતાનો અવાજ અને સ્વર આપેલ છે એવા અરવીંદ વેગડા,મીરાન્દે શાહ,ભૌમિક શાહ,બલરાજ શાસ્ત્રિ,યોગેશ પુરબીયા,વિજય દવે,નરેશ પટેલ,પીનાકીન રાવલ આ દરેક ગાયકો ગુજરાતી નામાંકિત કલાકારો માના એક છે અને નેશનલ – ઈન્ટરનેશનલ લેવલ પોતાનો અવાજ આપેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here