રેવા ગામે ધોરણ ૧૦ નો વિદાય સમારંભ યોજાયો

બ્રિજેશ ગૌસ્વામી
ઉમરાળા તાલુકાના રેવા ગામની સરકારી માધ્યમિક શાળા રહેવામાં ધોરણ ૧૦ નો વિદાય સમારંભ યોજાયો કાર્યક્રમ ને સફળ બનાવવા શાળાના શિક્ષક ગણ વતી બાળકોને પરીક્ષા અંગે ના ડર ને દુર કરવા માહિતી આપવામાં આવી હતી અને બાળકો મુકતપણે પરીક્ષા આપી શકે તે અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. શાળાના બાળકો એ શાળાને પોતાની ભાવનાઓ અનુસાર સપ્રેમ ભેટ પણ અર્પણ કરવામાં આવી હતી.અંતે કાર્યક્રમ પુણ્ય કર્યા બાદ શાળા પરિવાર તરફ થી તમામ બાળકોને અલ્પાહાર પણ કરાવવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here