સણોસરા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કર્મચારીનો વિદાયમાન યોજાયો

હરેશ પવાર
સણોસરામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેનોકરી કરતા કમઁચારીશ્રીઓની માંગણુ મુજબ બદલીઓ થતા સણોસરા ની ટીમ દ્રારા કર્મચારીને ભાવભયું વિદાયમાન સિહોર તાલુકા હેલ્થ ઓફિસર ડો.જયેશ વકાણીના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું. સ્વાગત પ્રવચન સુપરવાઈઝર રામદેવસિંહ ચુડાસમા દ્રારા કરાયું હતું મેડીકલ ઓફિસર ડો.હેતલબેન માવાણી દ્રારા કર્મચારી સાથેના પ્રસંગો ની વાત કરી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા ટીમ સણોસરા ના ડો.હેતલબેન માવાણી,સુપરવાઈઝર રામદેવસિંહ ચુડાસમા, આરોગ્ય કમઁચારીશ્રી કિરીટસિંહ ખીમાણી,ડો.મહેશભાઈ પડાયા,કે.કે.પરમાર,પુષ્પાબેન અગ્રાવત,અંકિતાબેન,નેહાબેન, વિક્રમભાઈ સોલંકી, કિશોરભાઈ પરમાર, સુપરવાઈઝર મીનાબેન પાઠક,શ્રધ્ધાબેન જોષી,રીનાબેન દ્રારા જહેમત ઉઠાવાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here