પરશુરામ જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે સિહોરના સણોસરા ખાતે બ્રહ્મસમાજની બેઠક મળી

હરેશ પવાર
સિહોરના સણોસરા ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આગામી ભગવાન પરશુરામ જન્મોત્સવ ઉજવવા માટે ની આયોજન મીટીંગ ગઈકાલે સણોસરાના ગાયત્રી મંદિર ખાતે યોજાઇ હતી જેમાં સણોસરા તેમજ આસપાસના ગામના તમામ ભૂદેવો હાજર રહેલ અને આયોજન કરેલ ભગવાન પરશુરામ જન્મોત્સવ ખૂબ રંગેચંગે ભવ્ય રીતે ખભે ખભા મિલાવી જવાબદારી સ્વીકારી આ મિટિંગમાં સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી સભ્યો મંત્રી તથા વિશાળ સંખ્યામાં બ્રહ્મબંધુઓ સહપરિવાર હાજર રહે સાથે સાથે રંગોત્સવની ભજન સંધ્યા પણ કરવામાં આવેલ છેલ્લે સૌ સાથે ભોજન કરી અને છૂટા પડેલ અત્યાર સુધી સમાજના નિવૃત્ત થયેલા કોઈપણ વિભાગના કર્મચારી જો હોય તો તેમની વિગત તાકીદે આગેવાન રાજુભાઇ જાનીને પહોંચતી કરવી જેથી તેમનું નિવૃત્તિ સન્માન લઈ શકાય જેની નોંધ લેવી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here