લોકભારતી સણોસરામાં વિજ્ઞાન પ્રદર્શન

બ્રિજેશ ગૌસ્વામી
લોકભારતી ગ્રામવિધાપીઠ સણોસરામાં ભારતીય અંતરિક્ષ સંશોધન કેન્દ્ર દ્રારા વૈજ્ઞાનિક શ્રી વિક્રમભાઈ સારાભાઈ ની સ્મૃતિ સાથે ગુરુવાર તા.૨૦ થી શનિવાર તા.૨૨દરમિયાન યોજાયેલ વિજ્ઞાન પ્રદશઁનના સમાપન દિવસે ભાવનગર જિલ્લા સહકારી બેન્કનાં અધ્યક્ષ શ્રી નાનુભાઈ વાધાણી જોડાયા હતા.આ પ્રસંગની તસવીરમાં સંસ્થા ના નિયામક શ્રી હસમુખભાઈ દેવમુરારી,શ્રી ભાવનાબેન પાઠક સાથે વિધાર્થીઓ દ્રશ્યમાન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here