સણોસરા ખાતે પુસ્તક સ્પર્ધાનું આયોજન

બ્રિજેશ ગૌસ્વામી
સિહોરના સણોસરા ખાતે કેન્દ્રવર્તી કક્ષાનો પુસ્તક વાચક સ્પર્ધાનું આયોજન થયેલ જેમાં કુલ-૧૨ થી ૧૩ સ્કુલ એ ભાગ લીધો હતો.તેમાં આપણી સ્કુલના ધોરણ-૮ માં અભ્યાસ કરતા. નાકરાણી યુગ સંજયભાઈ ધોરણ-૮માં પ્રથમ ક્રમે આવેલ છે.આવતા દિવસોમાં સિહોર બ્લોક કક્ષાએ જશે.તેણે ગાંધીજી ના એક પુસ્તક નું વિતરણ કયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here