સિહોરના બૂઢણા ગામે સમશુદીન બાપુ નો ઉર્ષ ઉજવાશે

દેવરાજ બુધેલીયા
સિહોરના બૂઢણા ગામે સૈયદ સરકાર સમશુદીન બાપુ હુસૈની નો ઉર્ષ મુબારક પ્રસંગ આજે સોમવાર રાત્રીના ઉજવાશે મુ ચાંદ 23 મગરીબ બાદ સાંજ ના 7 કલાકે ન્યાઝ નો પ્રોગ્રામ ઈશા ની નમાઝ બાદ 9 કલ્લાકે ચંદલ શરીફ અને રાત્રે 10 કલ્લાકે ગઝલ કવાલી નો પ્રોગ્રામ અમદાવાદ ના મશહુર કવાલ તૌસીફ આલમ નો રાખવાં મા આવ્યો છે આ ઉર્ષ મુબારક મા બાપુ ના શહેઝાદા સૈયદ ઝેનુલબાપુ અને એતેસામબાપુ તશરીફ લાવવા ના છે તો આ મુબારક પ્રસંગમાં પધારવા તમામ હિન્દુ મૂસ્લીમ ને બૂઢણા બલોચ સમાજ તરફથી આમંત્રણ આપવામા આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here