સિહોર જ્ઞાનગંગા વિધાસંકુલનું વિધાર્થી યુવરાજે ગૌરવ વધાર્યું છે
બ્રિજેશ ગૌસ્વામી
પુણે ખાતે નેશનલ કરાટે કોમ્પિટિશન માં અંદાજીત ૨૦૦ વિધાર્થીમાં જ્ઞાનગંગા શાળામાં અભ્યાસ કરતા ધો-૭ નાં વિધાથીઁ પરમાર યુવરાજ દિનેશભાઇએ ગોલ્ડ મેડલ મેળવી શાળાનું નામ રોશન કરેલ જે માટે શાળાના ટ્રસ્ટીશ્રીઓ તેમજ શિક્ષકો દ્રારા તેમને સન્માનિત કરવામાં આવેલ અને શાળા પરિવારે અભિનંદન પાઠવેલ અને આગામી દિવસોમાં તે વિધાથીઁ યુ.પી.માં ઈન્ટરનેશનલ સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહેલ છે.