સિહોર જ્ઞાનગંગા સ્કૂલ ખાતે ક્રિસમસની ઉજવણી

હરેશ પવાર
સિહોડ જ્ઞાનગંગા વિધાસંકુલ ખાતે આજે બાલમંદિર તેમજ ૧ થી ૫ પ્રાથમિક વિભાગ માં ક્રિસમસની ઉજવણી કરવામાં આવી હતી ઈસુ ખ્રિસ્તના આ શુભ જન્મ દિવસે વિધાથીઁઓએ રેડ કલરના કપડા તેમજ સાન્તા કલોસ બનીને કિસમસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવારે રસપૂર્વક ભાગ લીધો હતો અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here