“હેન્ડશેક નહીં. કહો.’નમસ્તે ભાવનગર” સિહોર પેરાલીગલ કમિટી દ્વારા પત્રિકા વિતરણ

બ્રિજેશ ગૌસ્વામી
કોરોના વાયરસ થી સાવચેત રહો. સુરક્ષિત રહો. જેના અભિગમ રૂપે જન જાગૃતિ અભિયાન અંતર્ગત જિલ્લા કાનૂની સેવા સતા મંડળ ભાવનગર ના ઉપક્રમે કોરોના વાયરસ સંક્રમણ ને ધટાડો અને જનજાગૃતિ અભિયાન ને લઈ સિહોર પેરાલીગલ વોલિયન્ટરસ દવારા માહિતી માર્ગદર્શન સાથે પત્રિકા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ-ભાવનગર ના ઉપક્રમે , સિહોર તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જન જાગૃતિ માટે પી.એલ. વી. હરીશ પવાર, આનંદ રાણા, રાજુભાઇ આચાર્ય દ્વારા કોરોના વાયરસ સંક્રમણ ને ઘટાડવા માટે ના સરળ ઉપાયો વિષે વિસ્તૃત માહિતી સભર શહેરી વિસ્તારો ખાસ પછાત વિસ્તાર સહિત સરકારી અર્ધ સરકારી કચેરી વિવિધ સંસ્થાઓ તેમજ રાહદારીઓને રૂબરૂ પત્રીકા વિતરણ કરવામાં .

માહિતી માર્ગદર્શન પુરી પાડવામાં આવી હતી તેમજ કોરોના વાયરસ સંક્રમણ ને ઘટાડો અંગે ફરજીયાત “માસ્ક”.પહેરવું. સેનેટરાયઝર કરવું.હેન્ડ ગ્લોઝ પહેરવા અને આરોગ્યની તેમજ સરકારશ્રીની ગાઈડલાઈન ને અમલવારી કરવી અને .હેન્ડશેક નહિ. કહો.”નમસ્તે” ભાવનગર ..અને આપણે સાવચેત રહો સુરક્ષિત રહો.કોરોના વાયરસ થી બચો..અને આ અંગે કંટ્રોલ રૂમ (૨૪×૭)..ટોલ ફ્રી નંબર ૧૦૪
જિલ્લા કન્ટ્રોલ નંબર -૦૨૭૮ ૨૪૨૩૬૬૫ માં સંપર્ક કરવો..જે અંગે જિલ્લા કાનૂની સેવા સતા મંડળ ભાવનગર તેમજ સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ ના ઉપક્રમે જન જાગૃતિ માટે અભિયાન હાથ ધરવામાં આવી રહેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here