સિહોર ના દલિત યુવાનને ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા મોત, અરેરાટી

હરેશ પવાર
સિહોર તાલુકા પંચાયત પાછળ ડૉ.આબેડકર નગર નવા ભીલવાસ માં રહેતા ગોતમભાઈ મોહનભાઇ પરમાર ઉ.વ ૨૫ જેઓ ગણેશનગર ખાતે મકાનના બાંધકામ નું શેંટીંગ કામ કરતા જેઓ સવારના સમયે લોંખડના સળિયા કાપવાનું ઇલેક્ટ્રોનિક મશીન માં કામ કરી રહ્યા હતા ત્યારે ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા લાગેલ ત્યારે સાથે કામ કરી રહેલ હરેશભાઇ સોલંકી ને ધ્યાન જતા તેઓ એ તાત્કાલીક ૧૦૮ એમ્બ્યુલન્સ માં લઇ ગયેલ અને સિહોર ની સરકારી હોસ્પિટલમાં લઈ જતા ત્યારે તપાસ કરનાર ડોક્ટરે મૃત જાહેર કરેલ આ અંગે ની સિહોર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બનાવને લઈ ભારે અરેરાટી વ્યાપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here