જન્મ જયંતિની ઉજવણી નિમિતે પુષ્પાંજલિ અપઁણ કરવામાં આવી

દેવરાજ બુધેલીયા
આધુનિક અને ટેકનોલોજી ના પ્રેરણતા અને એકવિશમી સદી ના સ્વપ્ન દ્વષ્ટા સ્વ.રાજીવગાંધી ની ૭૬મી જન્મજયંતિ હોવાથી ભાવનગર જીલ્લા મહિલા કોંગ્રેસ અને સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ગુરૂવારના રોજ સિહોર હોટલ ગેલોર્ડ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી શ્રધ્ધાંજલી પાઠવવામાં આવી હતી જેમા સિહોર શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ જયદિપસિંહ ગોહિલ,ભાવનગર જીલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ મધુબેન બારૈયા, દર્શનાબેન જોષી, જયોત્સનાબેન ભટ્ટ, જીજ્ઞાશાબેન ઓઝા, નાનુભાઈ ડાખરા, છોટુભા રાણા, દર્શક ગોરડીયા, ભાવિન મહેતા, વહિદાબેન પઢીયાર, હીરાબેન સોલંકી, ચંદ્રીકાબેન નમસા, હંસાબેન ચૌહાણ, રફીકભાઈ મંમાણી, જગદીશભાઇ નમસા, પી.ટી.સોલંકી,મુળજીભાઇ ચૌહાણ, ડી.પી.રાઠોડ,પરેશભાઇ બાજક, ઇશ્વરભાઇ નમસા સહિતના કોંગ્રેસ આગેવાનો તથા કાર્યકરો હાજર રહયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here