મોટું નુક્શાન થાય તેવી શકયતા, અકસ્માતને નોતરું આપતું મકાન તાકીદે ઉતારી લેવું જોઈએ તેવી સ્થાનિકોની માંગણી
દેવરાજ બુધેલીયા
સિહોરમાં સતત છેલ્લા દિવસોથી ધીમી ધારે પડી રહેલા વરસાદને કારણે જૂના સિહોરમાં મકાન ધરાશાયી થયાની ઘટનાઓ સામે આવી છે સિહોરના કંસારા બજાર વિસ્તારમાં એક તોતિંગ મકાન ધરાશાઈ થયું છે જોકે હાલ કોઈ જાનહાનિ થવા પામી નથી ત્યારે જર્જરિત મકાનો પડું પડું થઈ રહ્યા છે પ્રિમોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે અહીં મોટું નુક્શાન થાય તેવી શકયતા રહેલી છે અને અકસ્માતને નોતરું આપતું મકાન તાકીદે ઉતારી લેવું જોઈએ તેવી સ્થાનિકોની માંગણી કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here