ભાજપના મહિલા અગ્રણી અને સિહોરના ગીતાબેન કોતરની અખિલ ભારતીય આહીર મહાસભાના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણુંક

બ્રિજેશ ગૌસ્વામી
સિહોરના મહિલા અગ્રણી અને ગીતાબેન કોતરને આહીર સમાજ સંગઠનમાં પ્રાધ્યાન્ય મળ્યું છે છેલ્લા ઘણા સમયથી સિહોર નહિ જિલ્લાના રાજકારણમાં સક્રિય રીતે જાહેર જીવનમાં રહેલા મહિલા અગ્રણી અને ભાજપના મહિલા આગેવાન ગીતાબેન કોતરને આહીર સમાજમાં ઉચ્ચ સ્થાન અપાયુ છે ગીતાબેન કોતરને ગુજરાત પ્રદેશ અખિલ ભારતીય આહીર મહાસભાના અધ્યક્ષ તરીકે નિમણુંક થઈ છે અને મહિલા અગ્રણી ગીતાબેન કોતરને પ્રદેશ કક્ષાએ સ્થાન મળતા આહીર સમાજમાંથી ઠેર ઠેર આવકાર મળી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here